સોમનાથમાં નવા સર્કિટ હાઉસનું PM મોદીના હસ્તે લોકાર્પણ

આંતરરાષ્ટ્રીય ગુજરાત ધાર્મિક ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

સોમનાથમાં નવા સર્કિટ હાઉસનું PM મોદીના હસ્તે લોકાર્પણ

15 હજાર ચો.મી.માં ફેલાયેલું છે ચાર માળનું અતિથિ ગૃહ

સોમનાથમાં ઓમ આકારના સર્કિટ હાઉસનું નિર્માણ

સોમનાથ દાદાની જ કૃપા છે કે અહીં એક બાદ એક વિકાસના કામો થઈ રહ્યા છે: PM મોદી

PM મોદી સરદાર પટેલના સપનાઓને સાકાર કરી રહ્યા છે, સોમનાથધામના વિકાસ માટે અનેક કામો કરવામાં આવ્યા છે: CM ભૂપેન્દ્ર પટેલ

TejGujarati