અદાણી સંચાલિત મુન્દ્રા પોર્ટ ઉપર ફરી એક વાર મોટા પ્રમાણ માં ઝડપાયુ ડ્રગ્સ…

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

અદાણી સંચાલિત મુન્દ્રા પોર્ટ ઉપર ફરી એક વાર મોટા પ્રમાણ માં ઝડપાયુ ડ્રગ્સ…

કચ્છના મુન્દ્રા પોર્ટ પર ફરી ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ

ભંગારની આડમાં કન્ટેઇનરમાં ડ્રગ્સ ઘુસાડવાની હતી પેરવી….

હની કોમ્બ CFSમાં કરાઈ રહ્યું છે સર્ચ

કસ્ટમ સહિતની કેન્દ્રની ઊંચએજન્સીઓ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવાયો…

કેટલો ડ્રગ્સ છે અને ક્યાંથી ક્યાં લઈ જવામાં આવી રહ્યું હતું તેની તપાસ ધમધમાટ

TejGujarati