હવામાન વિભાગે કરી આગાહી. અમદાવાદ જિલ્લામાં 20 જાન્યુઆરી થી 22 જાન્યુઆરી સુધી વરસાદ થવાની સંભાવના.
આ આગાહી અનુસાર ઠંડીનો પારો નીચો જવાની પણ સંભાવના છે તેમજ ઠંડી વધશે તેવું પણ હવામાન વિભાગનું અનુમાન છે.
અત્યારે ઠંડીની ઋતુ અને કોરોનાના વધતા કેસો સાથે સાથે શરદી, તાવ અને વાયરલના કેસોમાં પણ વધારો થઇ રહ્યો છે ત્યારે હવામાનમાં ફેરફાર તેમાં પણ વધારો કરી શકે તેવી સંભાવના સેવાઈ રહી છે.