બોટાદ જિલ્લા SP જ્ઞાતિ રત્ન શ્રી હર્ષદ મહેતાએ બોટાદમાં ત્યજી દેવાયેલી ફૂલ જેવી દીકરીનું”ખુશી”નામ રાખ્યું.

કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત સમાચાર

ખુબ જ દયાળુ સ્વભાવ ધરાવતા બોટાદ જિલ્લા SP એવા જ્ઞાતિ રત્ન શ્રી હર્ષદ મહેતા એ બોટાદમાં ત્યજી દેવાયેલી ફૂલ જેવી દીકરી ને “ખુશી”નામ આપી એમના પાલકપિતા ની જવાબદારી લેતા સમગ્ર બ્રહ્મ સમાજ અને ગુજરાત પોલીસ નું નામ રોશન કરેલ છે.

મહાદેવ હર.

TejGujarati