નારોલ વિસ્તારની હદમાં નકલી ડોકટરની થઈ ધરપકડ

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર હેલ્થ


અમદાવાદઃ નારોલ વિસ્તારની હદમાં નકલી ડોકટરની થઈ ધરપકડ

છેલ્લા બે અઢી વર્ષથી પોતાને ડોકટર જણાવી પ્રેક્ટિસ કરતા નકલી ડોક્ટરનો ભાંડો ફૂટ્યો

એલોપેથીક દવાઓનું વેચાણ તેમજ ઇન્જેક્શન આપી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો હતો

એલોપેથીક દવાઓ અને ઈન્જેકશન તેમજ સર્જીકલ સાધનો સાથે આરોપીની થઈ ધરપકડ

કોઈ પણ પ્રકારની ડિગ્રી કે સર્ટિફિકેટ વગર લોકોના જીવ સાથે નકલી ડોકટર કરી રહ્યો હતો છેડખાની

આ નકલી ડોકટરની નારોલ પોલીસ દ્વારા કરવામાં આવી ધરપકડ

TejGujarati