અમદાવાદ
કોરોના સંક્રમણ વધતા વધુ એક મંદિર બંધનો નિર્ણય
કોઠ સ્થિત ગણેશપુરાનું સુપ્રસિદ્ધ ગણેશ મંદિર બંધ રહેશે
૨૧ જાન્યુઆરીએ રોજ ચોથ હોવાથી મંદિર બંધ રહેશે
ચોથ હોવાથી મોટી સંખ્યા ગણેશભક્તો આવે છે મંદિરના દર્શને
મંદિર ટ્રસ્ટ તરફથી લેવાયો નિર્ણય
એક દિવસ માટે મંદિર દર્શનાર્થીઓ માટ બંધ રહેશે