યુપીમાં મુલાયમ યાદવની નાની વહુ અપર્ણા યાદવ આવતીકાલે બીજેપીમાં જોડાશે. ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર January 15, 2022January 15, 2022K D Bhatt ઉત્તરપ્રદેશની ચૂંટણીઓની તૈયારીઓ તેની ચરમસીમા ઉપર છે. ત્યારે આધારભૂત વર્તુળો તરફથી મળતી માહિતી મુજબ યુપીમાં સમાજવાદી પાર્ટીના નેતા મુલાયમ યાદવની નાના દીકરાની વહુ અપર્ણા યાદવ આવતીકાલે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. TejGujarati