અમદાવાદના નરોડામાં લુખ્ખા તત્વોનો આતંક

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર હેલ્થ

અમદાવાદ

અમદાવાદના નરોડામાં લુખ્ખા તત્વોનો આતંક. દારૂની મહેફિલ મનાવી બાદમાં ગાડીઓમાં કરી તોડફોડ. બે ગાડી અને 3 બાઇક માં કરી તોડફોડ. નરોડાના સર્વોપરી ફ્લેટમાં પાર્ક કરેલા વાહનમાં કરી તોડફોડ. રાજુ પટેલ નામના શખસે તોડફોડ કરી હોવાનું સૂત્રો દ્વારા સમાચાર.

TejGujarati