વેજલપુર ની સોસાયટીઓમા પાણીની સમસ્યાના કારણે રહીશો એકત્ર થયા

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

વેજલપુર ની સોસાયટીઓમા પાણીની સમસ્યાના કારણે રહીશો એકત્ર થયા
સ્થાનિક કોર્પોરેટરને પણ જાણ કરી
કેટલાય દિવસથી પાણી ન આવતું હોવાની બૂમ
અરજીઓ કરવા છતાં કોઈ યોગ્ય જવાબ ન મળતાં લોકો ભેગા થયા

TejGujarati