સરકારના જાહેરનામાનો શહેરમાં ચુસ્ત અમલ કરાવતી અમદાવાદ શહેર પોલીસ.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર હેલ્થ

અમદાવાદ

સરકારના જાહેરનામાનો શહેરમાં ચુસ્ત અમલ કરાવતી અમદાવાદ શહેર પોલીસ.

અમદાવાદ શહેર મા ઉતરાયણ પવઁ મા મકરસંક્રાંતિ ને લઈ ને પોલિસ એ કમિશ્રનર ના જાહેરનામા નો ચુસ્તપણે અમલ કરાવ્યો હતો.

ખોખરા પોલિસ ની સાથે તેમની શી ટીમ એ પોલિસ જીપ દ્દારા સતત લાઉડ સ્પીકર થી જાહેરાત કરી અને સોસાયટી ઓ મા જઈ ને DJ તેમજ લાઉડસ્પીકર ધાબા પર વગાડતા તો નથી ને તેની સતત તકેદારી રાખી ને દિવસ દરમ્યાન પૈટોલિંગ કયુઁ હતું.

ખોખરા ના મહિલા PSI આર એન ચુડાસમા તેમજ PSI બી એન પટેલ અને તેમના પોલિસ જવાનો ઓ વિસ્તાર ની અલગ અલગ સોસાયટી ઓ અને ધાબા ઓ પર સતત તકેદારી રાખી ને નાગરિકો ને જાહેરનામા ના પાલન માટે સતત અપીલ કરતા જોવા મળ્યા હતા.

TejGujarati