મહિજડા ગામ મા રહેતા દંપતી ને અજાણ્યા વાહનચાલક એ અડફેટે લઈ ને ફરાર

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

અમદાવાદ ના વટવા રિંગરોડ પર ના ગામડી ચોકડી પાસે ની ઘટના

મહિજડા ગામ મા રહેતા દંપતી ને અજાણ્યા વાહનચાલક એ અડફેટે લઈ ને ફરાર

બાઈક પર જઈ રહેલ બન્ને દંપતી ના ઘટના પર જ કરુણ મોત નીપજીયા

પુવઁ કોરપોરેટર અતુલ પટેલ ને ઘટના ની જાણ થતા તેઓ ઘટના પર દોડી આવ્યા અને વટવા પોલિસ ને જાણ કરી મૃતક ઓના પરિજનો ને ઘટના થી અવગત કરાયા

નરેશ પટેલ અને દીપા નરેશભાઈ પટેલ નું ઘટના સ્થળે જ મોત નીપજતા તેમના પરિવાર મા આક્રંદ

TejGujarati