ઉત્તરાયણના રોજ આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલે મકર સંક્રાંતિ પર્વની ઉજવણી કરી હતી.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

વિસનગર

ઉત્તરાયણના રોજ આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલે મકર સંક્રાંતિ પર્વની ઉજવણી કરી હતી.

વહેલી સવારે સૂર્ય નારાયણની ઉપાસના કરીને આ પવિત્ર દિવસે મંત્રીશ્રીએ રાજ્યના તમામ નાગરિકોની આરોગ્ય સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.

આરોગ્ય મંત્રી શ્રી દ્વારા પરિવારજનો સાથે પવિત્ર પર્વની ઉજવણી સહજતાપૂર્વક કરવામાં આવી હતી. આરોગ્ય મંત્રી શ્રીએ માસ્ક પહેરી, કોરોના ગાઇડ લાઇનના પાલન સાથે પોતાના પરિવારજનો સાથે વિસનગર ખાતેના પોતાના નિવાસસ્થાને ઉમંગ અને ઉલ્લાસ સાથે પતંગ ચગાવવાની મોજ માણી હતી.

TejGujarati