અરવલ્લી
બાયડ ના ભાજપના પૂર્વ નેતા મણિલાલ પંચાલ સામે ફરિયાદ
ગાંધીનગરના કલાસ – 1 મહિલા અધિકારીએ ગાંધીનગર પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી ફરિયાદ
પતિ દ્વારા અપ્રાકૃતિક સેક્સ ની માંગણી કરતા હોવાની ફરિયાદ
મહિલા અધિકારી એ પતિ – સાસુ સસરા સહિત સાત જણા સામે નોંધાવી ફરિયાદ
ભાજપના નેતા ગંદા સ્પર્શ કરતા હોવાનો પણ ફરિયાદ માં ઉલ્લેખ