ગુજરાતમાં કોરોનાના નવા 10, 019 કેસ

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર હેલ્થ

ગુજરાતમાં કોરોનાના નવા 10, 019 કેસ
રાજ્યમાં કોરોનાથી 2 દર્દીના મોત
વલસાડ અને નવસારીમાં 1 – 1 મોત
અમદાવાદમાં 3164, સુરતમાં 3259 કેસ
વડોદરામાં 1373, રાજકોટમાં 373, વલસાડમાં 183 કેસ
ભાવનગરમાં 255, ગાંધીનગરમાં 180 કેસ
નવસારી 140, ભરૂચમાં 118, મહેસાણા 104 કેસ
કચ્છમાં 101, જામનગરમાં 93, સાબરકાંઠામાં 70 કેસ
ખેડામાં 69, આણંદ – પાટણમાં 65 – 65 કેસ
ગીરસોમનાથમાં 56, જૂનાગઢમાં 52 કેસ
અમરેલીમાં 44, મોરબીમાં 38, બનાસકાંઠામાં 37 કેસ
પંચમહાલમાં 31, દાહોદ – સુરેન્દ્રનગરમાં 27 – 27 કેસ
દ્વારકામાં 24, પોરબંદરમાં 23, તાપીમાં 18 કેસ
મહિસાગરમાં 13, નર્મદામાં 7, ડાંગમાં 6 કેસ
અરવલ્લી – છોટાઉદેપુરમાં 2 – 2 કેસ

TejGujarati