Breaking news..કેસમાં જબ્બર ઉછાળો ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 9941 નવા કેસ.

કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

12-01-2022
કેસમાં જબ્બર ઉછાળો
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 9941 નવા કેસ
આજે 3449 દર્દીઓ સાજા થયા
આજે કોરોનાથી 4 મોત (સુરત(2) – વલસાડ – રાજકોટ)
*શહેરોમાં કેસ*
અમદાવાદ 3843
સુરત 2505
રાજકોટ 319
વડોદરા 776
રાજ્યમાં *એક્ટીવ કેસ* 43,726
આજે કોરોના વેક્સિનના 3.02 લાખ ડોઝ અપાયા
અત્યાર સુધી કુલ 9.41 કરોડ ડોઝ અપાઈ ચુક્યા છે
*ગુજરાતમાં ઓમિક્રોન*
આજના કેસ – 0
કુલ કેસ – 264
સાજા થયા – 238
એક્ટિવ કેસ – 26

TejGujarati