સમગ્ર બ્રાહ્મણ સમાજનું ગૌરવ એવા મૂળ રાજકોટના બ્રહ્મ નારી રત્ન એવા ઉત્તર ગુજરાત ના સંસ્કૃત પ્રોફેસર અને રાજકોટ બ્રાહ્મણ સમાજના મહિલા અગ્રણી એવા ડૉ. કુંજલબહેન ત્રિવેદી ને વડોદરા મહાનગર દ્વારા બેસ્ટ પ્રોફેસર 2021 ના એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

સમગ્ર બ્રાહ્મણ સમાજનું ગૌરવ એવા મૂળ રાજકોટના બ્રહ્મ નારી રત્ન એવા ઉત્તર ગુજરાત ના સંસ્કૃત પ્રોફેસર અને રાજકોટ બ્રાહ્મણ સમાજના મહિલા અગ્રણી એવા ડૉ. કુંજલબહેન ત્રિવેદી ને વડોદરા મહાનગર દ્વારા બેસ્ટ પ્રોફેસર 2021 ના એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા. જે સમગ્ર બ્રાહ્મણ સમાજ નું અને શિક્ષણ જગત નું નામ રોશન કર્યું છે. …

આ મારું સન્માન નહીં પરંતુ સંસ્કૃત ભારતી થકી માઁ ભારતી માટે મારી સેવા નું સન્માન છે…. મારો આ એવોર્ડ હું માઁ ભારતી ના ચરણો માં સમર્પિત કરું છું…….—- ડૉ. કુંજલ બહેન ત્રિવેદી

TejGujarati