કોર કમિટીની બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય,રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક ,ધાર્મિક કાર્યક્રમોમાં વધુમાં વધુ 150 વ્યક્તિઓની મર્યાદા,

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર હેલ્થ

કોર કમિટીની બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય,
રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક ,ધાર્મિક કાર્યક્રમોમાં વધુમાં વધુ 150 વ્યક્તિઓની મર્યાદા,
બંધ સ્થળોએ યોજાતા સમારોહમાં જગ્યાની ક્ષમતાના 50% પરંતુ વધુમાં વધુ 150 વ્યક્તિઓની સંખ્યામાં યોજી શકાશે,
લગ્ન સમારોહ ખુલ્લી જગ્યામાં 150 લોકો જ્યારે બંધ સ્થળો પર ક્ષમતાના 50 ટકા સાથે યોજી શકાશે
આગામી 22 જાન્યુઆરી સવારે 06:00 સુધી અમલ

TejGujarati