ગુજરાતમાં કોરોનાના નવા 7476 કેસ

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર હેલ્થ

ગુજરાતમાં કોરોનાના નવા 7476 કેસ
રાજ્યમાં કોરોનાથી 3 દર્દીના મોત
સુરત, વલસાડ અને પોરબંદરમાં 1 – 1 દર્દીના મોત
અમદાવાદમાં 2903, સુરતમાં 2124 કેસ
વડોદરામાં 606, રાજકોટમાં 319, વલસાડમાં 189 કેસ
ભાવનગરમાં 152, ગાંધીનગરમાં 182, કચ્છમાં 121 કેસ
મહેસાણામાં 108, ભરૂચમાં 92, આણંદમાં 88કેસ
જામનગરમાં 129, ખેડામાં 71, નવસારીમાં 69 કેસ
મોરબીમાં 57, સાબરકાંઠામાં 56, સુરેન્દ્રનગરમાં 42 કેસ
જૂનાગઢમાં 26, પંચમહાલમાં 24, અમરેલી 21 કેસ
બનાસકાંઠામાં 21, મહિસાગર 20, ગીર સોમનાથ 19 કેસ
દ્વારકામાં 15, દાહોદમાં 9, નર્મદામાં 5 કેસ
અરવલ્લી – તાપીમાં 3 – 3, ડાંગ – પોરબંદરમાં 1 – 1 કેસ
રાજ્યમાં ઓમિક્રોનના આજે એક પણ કેસ નહીં

TejGujarati