*Booster Dose ની પ્રજાલોજી*
? Cowin.gov.in પર રજીસ્ટર મોબાઈલ નંબર નાખતાં જ આપણે લેવાના થતાં બૂસ્ટર ડોઝ ની તારીખ આવી જાય છે.
?આપણે અગાઉ લીધેલ બંને ડોઝ ની ડીટેઇલ્સ પણ આવી જાય છે.
? બૂસ્ટર ડોઝ લેવા માટે આપણા ઘર/ઑફિસની નજીકના હેલ્થ સેન્ટરની માહિતી પણ મળે છે.
*આજે જ બૂસ્ટર ડોઝ લઈએ, સલામત રહીએ*
??