અમદાવાદના વાડજ પાસે કરાયું ત્રણ રાઉન્ડ ફાયરિંગ. આંગડિયા કર્મીને મારી ગોળી.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર હેલ્થ

અમદાવાદ

અમદાવાદના વાડજ પાસે કરાયું ત્રણ રાઉન્ડ ફાયરિંગ. આંગડિયા કર્મીને મારી ગોળી.

અમદાવાદના વાડજ પાસે આવેલ હોટલ હયાત પાસે 3 રાઉન્ડ ફાયરિંગ. બે બાઇક પર ત્રણ લોકો આવ્યા હતા અને કરવામાં આવી લૂંટ. આંગડિયા કર્મીને પગમાં મારી ગોળી. લૂંટારુઓ થયા ફરાર. પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરવામાં આવી.

4 લોકોને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડી લેવામાં આવ્યા છે 1 ફરાર થઇ ગયેલ છે. રત્નપોળ ખાતે માધા મગન આંગડિયા પેઢીનો કર્મી ઘાયલ થયો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળેલ છે.

TejGujarati