ગુજરાતમાં કોરોનાના નવા 6097 કેસ

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર હેલ્થ

ગુજરાતમાં કોરોનાના નવા 6097 કેસ
રાજ્યમાં ઓમિક્રોનના 28 કેસ નોંધાયા
રાજ્યમાં કોરોનાથી આજે 2ના મોત
સૌથી વધુ અમદાવાદમાં 1923 કેસ
સુરતમાં 1892, વડોદરામાં 470 કેસ
વલસાડમાં 851, રાજકોટમાં 249 કેસ
ગાંધીનગરમાં 195, ખેડામાં 126, મહેસાણામાં 111 કેસ
ભાવનગરમાં 108, નવસારી 107, આણંદમાં 88 કેસ
ભરૂચમાં 78, મોરબીમાં 51, જામનગરમાં 58 કેસ
જૂનાગઢમાં 44, ગીર સોમનાથમાં 27, પંચમહાલમાં 25 કેસ
દાહોદમાં 24, અમરેલીમાં 23, અરવલ્લીમાં 21 કેસ
સુરેન્દ્રનગરમાં 19, બનાસકાંઠામાં 18, પાટણમાં 17 કેસ
મહિસાગરમાં 15, તાપીમાં 13, નર્મદામાં 11 કેસ
દ્વારકામાં – સાબરકાંઠામાં 10 – 10 કેસ
છોટઉદેપુરમાં 3, બોટાદમાં 1 કેસ

TejGujarati