ઉત્તરાયણ નજીક આવી રહી છે ત્યારે ચાઈનીઝ દોરી સાથે અમદાવાદ પોલીસે 2 લોકોને ઝડપી પાડ્યા છે.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

અમદાવાદ

અમદાવાદ પોલીસે ચાઈનીઝ દોરી પકડી

ઉત્તરાયણ નજીક આવી રહી છે ત્યારે ચાઈનીઝ દોરી સાથે અમદાવાદ પોલીસે 2 લોકોને ઝડપી પાડ્યા છે.

ઉત્તરાયણ નજીક આવી રહી છે ત્યારે રાજ્યમાં ચાઈનીઝ દોરી તુકકલ પર પ્રતિબંધ છે અને આ સમયમાં આ દોરી વેચવા માટે લોકો અનેક કિમીયાઓ અપનાવતા હોય છે. અમદાવાદ પોલીસે ચાઈનીઝ દોરા સાથે 2 લોકોને ઝડપી પાડ્યા છે. અમદાવાદ
ખોખરા પોલિસ એ ચાઈનીઝ દોરીની રીલો સાથે બે આરોપી ઓને ઝડપ્યા છે. ૧૦ હજાર થી વધુ મા મુદ્દામાલ સાથે શહેર પોલિસ ના જાહેર નામા નો ભંગ કરી અનઅધિકૃત રીતે ધારદાર પંતગ ની ચાઈનીઝ દોરા ઓના રીલો નું ગેરકાયદેસર રીતે વેચાણ કરતા ઈસમો ને ઝડપી પાડી ખોખરા પોલિસ એ ધરપકડ કરી ને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. યાદ રહે ચાઈનીઝ દોરી વેચવી કે ખરીદવી એ ગુનાહિત પ્રવૃત્તિ છે જેથી લોકોએ દોરી ખરીદતી વખતે ખાસ ધ્યાન રાખવું જોઈએ.

બાઈટ: ખોખરા પીઆઇ

TejGujarati