ધન્ય ધન્ય મુનિવરા..!! *૧૧ મહાત્માઓએ પાંચમનો ઉપવાસ કરીને ૫૪ – ૫૪ કિલોમિટરનો વિહાર કર્યો.*

કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

ધન્ય ધન્ય મુનિવરા..!!

*૧૧ મહાત્માઓએ પાંચમનો ઉપવાસ કરીને ૫૪ – ૫૪ કિલોમિટરનો વિહાર કર્યો.*

વિહારમાં દોષિત ગોચરી ન વાપરવી પડે માટે ૬૬ વર્ષનાં આચાર્ય ભગવંત અને સાથે રહેલા સાધુઓ નક્કી કરે છે કે લાંબો વિહાર ખેંચી લઈએ.

ચોથના સાંજે ૧૮ કી.મી

પાંચમના સવારે ૧૮ કી.મી,

પાંચમના સાંજે ૯ કી.મી,

છઠ્ઠનાં સવારે ૯ કી.મી

_*એમ વાપર્યા વગર ૫૪ કિલોમીટરનો વિહાર…*_

તે આચાર્ય ભગવંત એટલે આપણા *શ્રમણી ગણનાયક પ. પૂ. આ.અભયશેખરસૂરીશ્વરજી મહારાજા..!!

TejGujarati