*ઓમિક્રોન કોરોના જીવલેણ નથી તેથી નિશ્ચિંત છું તેવી માનસિકતા થી બહાર આવો.*

ગુજરાત ટેક્નોલોજી ભારત સમાચાર

ગુજરાતમાં છેલ્લાં છ દિવસમાં કુલ ૧૩,૧૨૪ કેસ નોંધાયા છે. તેમાં ઓમિક્રોન વેરિયેન્ટ ના એક્ટિવ કેસ માત્ર ૫૩ છે.

બાકીના બધાજ કેસ *ગયા વર્ષે હાહાકાર મચાવનાર ડેલ્ટા વેરીયેન્ટ છે.*

માટે કોરોના થી સંક્રમિત થતાં બચો… પોતાનું અને પોતાનાં પરિવાર ના ભવિષ્ય ની ચિંતા કરો…

કોરોના ગાઈડ લાઈન નું પાલન કરો…

જય શ્રી કૃષ્ણ…

ભારત માતા કી જય…

વન્દે માતરમ્…

TejGujarati