Amc મા સહેજાદ પઠાણને વિપક્ષના નેતા બનાવવામાં આવતા કોંગ્રેસના વિરોધ ચરમસીમાએ પહોંચ્યો.

કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક ભારત સમાચાર

Amc મા સહેજાદ પઠાણને વિપક્ષના નેતા બનાવવામાં આવતા કોંગ્રેસના વિરોધ ચરમસીમાએ પહોંચ્યો. દાણીલીમડાનો કોર્પોરેટર સહેજાદ પઠાણ છે. જેના વિરોધમાં રાજીનામું આપવા માટે કોંગ્રેસના 10 કોર્પોરેટરો પહોંચ્યા કોંગ્રેસ ભવન.

TejGujarati