માત્ર અમદાવાદ માં….. *સૃષ્ટિ ખેડૂત હાટ**પૈસા સીધા ખેડૂતોને ચૂકવવાના છે*

કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક ભારત સમાચાર

માત્ર અમદાવાદ માં…..

*સૃષ્ટિ ખેડૂત હાટ*

*Every Sunday Organic*

*Farmers Market*

ઓર્ગેનિક- પ્રાકૃતિક શાકભાજી અને ફળો ખેડૂતો પાસેથી ખરીદવાની તક

દર રવિવારે સવારે 8 થી 12 દરમ્યાન અમદાવાદ માં નીચેના સ્થળે એક સાથે યોજાય છે.

સ્થળ:

(1) *સૃષ્ટિ સંસ્થા* (હેલ્મેટ સર્કલથી

વિજય ચાર રસ્તા વચ્ચે મેટ્રો ના

પિલર નમ્બર 149 થી AES ના

ખુલ્લા મેદાનમાં થઈ હોસ્ટેલમાં,

નવરંગપુરા અમદાવાદ)

(2) *ગૂજરાત વિદ્યાપીઠ*

વિનય મંદિર પરિસર, આશ્રમ રોડ

અમદાવાદ

*પ્રવેશ નિઃશુલ્ક*

*ઘરેથી થેલી લઈ આવવું*

*પૈસા સીધા ખેડૂતોને ચૂકવવાના છે*

માત્ર અમદાવાદ શહેરમાં રહેતા હોય અને *ખેડૂતો પાસેથી સીધુ ખરીદવા ઇચ્છુક હોય તેવા ગ્રાહકો એ* વોટ્સઅપ ગ્રુપમાં જોડાવવા આ લિંક ક્લિક કરવી

https://chat.whatsapp.com/HuAoDFs6BCPKYFzr9JK4WE

આ ગ્રુપ ઓન્લી એડમીન મોડ ઉપર જ રહશે,બિન જરૂરી મેસેજ નહિ આવે.

*દર શનિવારે શાકભાજીની યાદી-ભાવ અને સ્થળની વિગતો નિયમિત ગ્રુપમાં મુકવામાં આવે છે*

*પ્રતિભાવ આપી શકો છો*

અમદાવાદ ના ગ્રાહકો વધુ માહિતી અને પ્રતિભાવ માટે વોટ્સઅપ મેસેજ અથવા વોઇસ રેકોર્ડિંગ દ્વારા અહીં આપેલ નમ્બર ઉપર પ્રતિભાવ મોકલી શકે છે. અમો આપને અનુકૂળતા એ સંપર્ક કરી જવાબ આપવા પ્રયત્ન કરીશું.

https://wa.me/+919510386635 (રમેશ પટેલ)

TejGujarati