આજે ગુજરાતમાં કોરોનાના 4213 કેસ નોંધાયા

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર હેલ્થ

આજે ગુજરાતમાં કોરોનાના 4213 કેસ નોંધાયા
અમદાવાદમાં 1863,સુરતમાં 1193 કેસ નોંધાયા
રાજકોટમાં 224,આણંદમાં 112,વડોદરામાં 116 કેસ નોંધાયા
ગાંધીનગરમાં 91,કચ્છમાં 77,ખેડામાં 66 કેસ નોંધાયા
વલસાડમાં 58,નવસારીમાં 46,ભરૂચમાં 43 કેસ નોંધાયા
ભાવનગરમાં 40,જામનગરમાં 33,સાબરકાંઠા 23 કેસ નોંધાયા
મહેસાણામાં 22,દ્વારકા-મોરબી-પંચમહાલમાં 18 કેસ નોંધાયા
સુરેન્દ્રનગરમાં 17,અમરેલીમાં 16,દાહોદ-ગીર સોમનાથમાં 15 કેસ નોંધાયા
તાપીમાં 14,બનાસકાંઠામાં 12,અરવલ્લીમાં 11 કેસ નોંધાયા
માહિસાગરમાં 7,નર્મદામાં 6,પોરબંદરમાં 5,છોટાઉદેપુરમાં 3 કેસ નોંધાયા

#

રાજ્યમાં આજે ઓમીક્રોનનો એક પણ કેસ નથી નોંધાયો

#

TejGujarati