કોરોનાના કેસ વધતાં રાજ્ય સરકારનો નિર્ણય

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર હેલ્થ

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ મોકૂફ
કોરોનાના કેસ વધતાં રાજ્ય સરકારનો નિર્ણય
10થી 12 જાન્યુઆરી યોજાવાની હતી સમિટ
અમદાવાદમાં ફ્લાવર-શૉ,પતંગોત્સવ રદ્દ
કોરોના સંક્રમણ બેકાબૂ થતાં નિર્ણય લેવાયો

TejGujarati