ગુજરાતમાં કોરોનાના નવા 3350 કેસ નોંધાયા.. રાજ્યમાં ઓમિક્રોનના નવા 50 કેસ નોંધાયા

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર હેલ્થ

ગુજરાતમાં કોરોનાના નવા 3350 કેસ નોંધાયા
રાજ્યમાં ઓમિક્રોનના નવા 50 કેસ નોંધાયા
કોરોનાથી અમરેલીમાં એક દર્દીનું મોત
સૌથી વધુ અમદાવાદમાં 1660 કેસ નોંધાયા
સુરતમાં 690, વડોદરામાં 181, રાજકોટમાં 159 કેસ
આણંદમાં 114, ખેડામાં 84, ગાંધીનગરમાં 85 કેસ
કચ્છમાં 48, નવસારીમાં 47, ભરૂચમાં 39 કેસ
ભાવનગરમાં 40, વલસાડમાં 34, પંચમહાલમાં 26 કેસ
મોરબીમાં 25, જામનગરમાં 20, દ્વારકામાં 17 કેસ
મહેસાણામાં 13, દાહોદમાં 12, સાબરકાંઠામાં 10 કેસ
જૂનાગઢમાં 8, અમરેલી અને મહિસાગરમાં 7 – 7 કેસ
અરવલ્લી, સુરેન્દ્રનગરમાં 6 – 6 કેસ નોંધાયા
ગીરસોમનાથમાં 5, બનાસકાંઠામાં 4 કેસ નોંધાયા
ભાવનગર અને તાપીમાં 2 – 2, બોટાદમાં 1 કેસ

TejGujarati