ચા ઉપર એક હાસ્ય રચના.

કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

*ચા* , *દાળ* *અને *પત્ની*

*આ ત્રણેયમાં ચકાચૌંધ કરી દે એવું એક સામ્ય છે !!!*

*ત્રણેય પડ્યાં પડ્યાં ઊકળે ,*

*ઊકળવું એ જ એમનો સ્વભાવ ,*

*ઊકળે નહિ ત્યાં સુધી જંપે ય નહિ .*

*પરફોર્મન્સ જ ન આપે .*

*ઊકળે તો જ પર્સાનીલીટીમાં નિખાર આવે ,*

*નિખાર એટલે કેવો ?*

*ચા ઊકળે એટલે ? _લાલ_ થાય ,*

*દાળ ઊકળે એટલે ? _પીળી_ થાય ,*

અને

*પત્ની ઊકળે એટલે ?? _લાલ – પીળી_ થાય !*

*આ ત્રણેયમાં કલર ન પકડાય તો ખામી ચૂલામાં સમજવી !!!*

એક *સવાર સુધારે* ,

બીજી *દિવસ સુધારે* ,

ત્રીજી *ભવ સુધારે* .

*ચા ની ચૂસકી , દાળનો સબળકો અને પત્નીનો ફૈડકો !*

*આ ત્રણેનું કોમ્બીનેશન તો જુઓ ,*

*ત્રણેય સ્ત્રી જાતિ ,*

અને

*સુધારવું કે બગાડવું બધુંય એમના હાથમાં .*

*???*

*”ઘરવાળી ની કચ કચ….”*

*”કોઈનેય ગમતી નથી……”*

*તો પણ કોઈ મૂંગીને……*

*પરણવા તૈયાર થતો નથી બોલો……..*

TejGujarati