❤️ નવલકથા ‘અશેષ’ માટે કુમાર આર્ટસ ફાઉન્ડેશનનો 2020નો ‘દર્શક પુરસ્કાર’ જાહેર થયો.- અભિનંદન દેવાંગીબેન

કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક ભારત સમાચાર

Gratitude ❤️

નવલકથા ‘અશેષ’ માટે કુમાર આર્ટસ ફાઉન્ડેશનનો 2020નો ‘દર્શક પુરસ્કાર’ જાહેર થયો છે. એ નવલકથાના અર્પણમાં લખેલ વાક્યો સાથે રાજીપો વહેંચું છું.

“यह अनुभव अद्वितीय, जो केवल मैंने जिया,

सब तुम्हें दिया… ” ?

TejGujarati