ભૂલુ ભલે બીજું બધું પણ *ભાવનગર* ભૂલાતું નથી !.

કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક ભારત સમાચાર

ભૂલુ ભલે બીજું બધું

પણ

*ભાવનગર* ભૂલાતું નથી !.

અગણિત છે ઉપકાર એ ના એ કદી વિસરાતું નથી.

*તખ્તેશ્વર* ની ટેકરી ગણાય હિલસ્ટેશન,

*ક્રેસન્ટ* દીલબહારની પ્યાલી

*પઠાણ* ની પાવભાજી

*હલુરિયા* એ ઘોડાગાડી

*દિલીપ* ના નાસ્તા

*માજીરાજ* ની મોજ આલ્ફ્રેડ

ની સજા

*લચ્છુના* પાંવ અને ગાંઠિયા *ભરત ભાઈ ના* લસણીયા બટેટા – ભૂંગળા

*ખારગેટે*

*નરસી બાવાએ* મરી આખ્ખા ભરેલા

*પ્યારઅલી* ના બટેટા

*પપ્પુ* ની સેવઉસળ

ફેન્ટા ને કોલા પર તાણી દયો ઘુમટો

ફોડો સોડા લેમન, બહુ બહુ તો *વિમટો*

*પી એમ ની સેન્ડવીચ *

*કોલેજ* ના જલસા

કીડીયારું દેખાશે જાશો જો *રૂપમ,*

ઠંડા પીણાનો છે *રાજા અનુપમ*

*જે કે* ની ચા

*નેરો ગે જ* ગાડી

*દરબાર ના ભજીયા*

*કરિયાણું કાછીયાનું*

*બચ્ચું દુધ અને બચ્ચુની બંગડી,*

વોરા શેરીની રહે ઉંચેરી તંગડી

*ભાગાતળાવ* ના

ભાઈ બંધ

*હિંમત ના પુરી શાક *નીલંમબાગ મ્હેલ* અને વજીરની શેરી

*રજવાડી પાન*

સાથે ગંગા દેરી

*પીરછલ્લા* છેવાડે *શેટ્ટીના ઢોંસા*

હોંશેથી ખાય હજી ડોસી ને ડોસા

*મન્નુએ સેવર્ધન સોપારી* આપી

ચૂરો ને ટૂકડામાં માફકે કાપી

ભૂલ્યું ભૂલાય નહિ *ખોડલ માઁ નું ધામ*

આવું છે ભાઈ મારું *ભાવનગર* ગામ ….

ભાવેણી ભોમકાને લાખો સલામ,

એવું ભાઈ મારું છે *ભાવનગર …*

તમારા જુના મિત્રો કે જેણે *ભાવનગર* મુક્યું

હોય અને તમને યાદ કરતા હોય

*ભાવનગરને* એ તમને યાદ કરતા હોય,,,,,,,,

એને forward કરજો

TejGujarati