ચોથી વાર્ષિક પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ. સ્વ.એલોઇસભાઈ થોમસભાઈ પરમાર.

કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

*ચોથી વાર્ષિક પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ*

*સ્વ.એલોઇસભાઈ થોમસભાઈ પરમાર* .

*સ્વ. તારીખ-05/01/2018*

*વસમી તમારી એ અણધારી વિદાય મારા હૈયાને હચમચાવી ગયી* ,

*નયનો ભીના થઇ જાય મારા રોજ તસ્વીર તમારી મુજ હૈયે છપાઈ ગયી*

*જીવન એવું જીવી ગયા સૌને તમારી કમી વર્તાય છે*

*હોય સુખ કે દુઃખ પપ્પા તમારો હસતો ચહેરો દેખાય છે*

*ભગવાન ઈસુ આપના દિવ્ય આત્માને હંમેશા પરમ શાંતિ અર્પે*

? *ૐ શાંતિ..શાંતિ..શાંતિ..* ?

*આપની દીકરી આગ્નેશ,મમ્મી,ભાઈ ને બેન.*

*ક્રિશ્ચિયન સ્ટ્રીટ,ગામડી-આણંદ*

TejGujarati