નાના નાના ગામોમાં અનેક પરંપરાઓ જોવા મળે છે પણ જ્યારે વ્યસ્ત રહેતા મહાનગર અમદાવાદમાં જીવંત જોવા મળી.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ધાર્મિક ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર હેલ્થ

અમદાવાદ

નાના નાના ગામોમાં અનેક પરંપરાઓ જોવા મળે છે પણ જ્યારે વ્યસ્ત રહેતા મહાનગર અમદાવાદમાં જીવંત જોવા મળી.

મહાનગરમાં ફુલરા ગરબાની પરંપરા જીવિત જોવા મળી.

નાના નાના ગામોમાં અનેક પરંપરાઓ જોવા મળે છે પણ જ્યારે વ્યસ્ત રહેતા મહાનગર અમદાવાદમાં જીવંત જોવા મળી. તે પરંપરા જીવિત જોવા મળે ત્યારે વાત જ કંઈક અનેરી લાગે છે. એવી જ એક વાત છે ફુલારા ગરબાની પરંપરા જે આજે પણ અમદાવાદમાં જીવંત જોવા મળી હતી.

અમદાવાદ ના પાલડી ગામમામહિલાઓ માથે માનતાના ફુલોના ગરબા લઈને ગરબે ઘુમી હતી.

નાની કુમારિકા ઓ થી લઈ ને મોટી વય ની વૃધ્ધા ઓ પણ સજાવેલ સુંદર ફુલો ના શુસોભિત વજનદાર ગરબા ઓ માથે લઈ ને આખી રાત ગરબે ઘુમી હતી.

સાત સાત જેટલા સુંદર ફુલો ના ગરબા માથે લઈ ને માતાજી ના ચોક મા માનતા આખડી ઓ બાધા પુરી કરવા ઘર ના સભ્યો ઠાકોર વાસ મા વ્હેલી સવાર સુધી ડીજે સાઉન્ડ ના તાલે માતાજી ના ગુણગાન ગાવા ગરબે રાતભર ઘુમી

પુરુષ સભ્યો પણ તેઓ એ માનેલી માનતા ઓ પુરી કરવા માથે ફુલારા ગરબા લઈ ને ઘુમતા નજરે પડયા હતા.

સામાન્ય રીતે નવરાત્રી થી લઈ ને દેવદિવાળી સુધી ગામેગામ આ રીતે ફુલો ના ગરબે માથે લઈ ને ગામ ના સભ્યો માતાજી ના ગરબા ગાતા જોવા મળતા હોય છે

TejGujarati