કોરોનાના ના વધતા જતા કેસો વચ્ચે ભારત વિકાસ પરિષદ ના મધ્ય ગુજરાત પ્રાંતના ઉપક્રમે પૂર્ણ ગાઈડલાઈન સાથે લગ્નોત્સવ કાયઁકમ યોજાયો

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર હેલ્થ

અમદાવાદ

કોરોનાના ના વધતા જતા કેસો વચ્ચે ભારત વિકાસ પરિષદ ના મધ્ય ગુજરાત પ્રાંતના ઉપક્રમે પૂર્ણ ગાઈડલાઈન સાથે લગ્નોત્સવ કાયઁકમ યોજાયો

અમદાવાદ ના વસ્ત્રાલ શ્યામજી પાટીઁ પ્લોટ મા ભારત વિકાસ પરિષદ ના મધ્ય ગુજરાત પ્રાંતના ઉપક્રમે લગ્નોત્સવ કાયઁકમ યોજાયો હતો.

આ કાયઁકમમા ૨૨ ટીમો મધ્ય ગુજરાતમાથી આવેલ યુવતીઓની શાખાએ ભાગ લીધો હતો

ઓઢવ શાખા એ આ લગ્નોત્સવ કાયઁકમનું સફળ આયોજન કયુઁ હતું આ પસંગે ભારત વિકાસ પરિષદ ના ઓઢવ શાખા ના પમુખ કિઁતીભાઈ એસ પટેલ તેમજ મંત્રી શ્રી શૈલેશ એચ પટેલ એ આ લગ્ન ગીતો આપણી ભાતીગળ સંસ્કૃતિ ના પ્રતીક સમાન ગણાવ્યા હતા

આ કાર્યક્રમ કોરોના ના કપરા કાળ મા માસ્ક પહેરી ને સોસિયલ ડિસ્ટન્સ ના પાલન સાથે પરવાનગી મેળવી ને કરાયો હતો

લગ્ન પસંગે ગવાતા અલગ અલગ પ્રકારના ફટાણાઓ યુવતીઓ ગાતી હતી તેજ સમયે સાંકેતિક લગ્ન પસંગ પણ મંચ પર ચાલી રહ્યો હતો

TejGujarati