સેવન્થ ડે શાળા પ્રથમ દિવસે ૫૦૦ વિધાઁથીઓને આ રસીકરણથી આવરી લેવાયા હતા.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર હેલ્થ

અમદાવાદ

અમદાવાદમાં સ્કૂલના બાળકોએ લીધી રસી

દેશભરમાં રસીકરણ અભિયાનનો થયો પ્રારંભ. અમદાવાદ ખાતે સ્કૂલના બાળકોએ લીધી રસી.

દેશભર મા આજ થી ૧૮ વષઁ સુધી ના કિશોરો ને રસી આપવાના અભિયાન નો કરાયો પારંભ

અમદાવાદ મણિનગર પુવઁની સેવન્થ ડે અંગ્રેજી શાળા ના વિધાઁથી કિશોરો ને પણ આ રસીકરણ મા સમાવી લેવાયા

આ અભિયાન મા વિધાઁથીઓએ ઉત્સાહ ભેર ભાગ લઈ ને શાળા મા ૧૦૦ ટકા રસીકરણ ના અભિયાન ની શરુઆત કરવામાં આવી હતી.

સવારે ગુજરાત મા મુખયમંત્રી ભુપેન્દ્ર પટેલ એ કોબા થી કિશોરો ને આ રસીકરણ ના અભિયાનની શરૂઆત કરાવી હતી.

TejGujarati