સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા દુનવાડા ખાતે તમાકુ નિષેધ અંતર્ગત વકતૃત્વ સ્પર્ધા યોજાઈ .

સમાચાર

 

હારીજ તાલુકા ની દુનાવાડા ગામ માં આવેલી સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે તમાકુ નિષેધ અંતર્ગત વકતૃત્વ સ્પર્ધા યોજાઈ હતી .

આ સ્પર્ધામાં શાળા નાં 18 વિદ્યાર્થીઓએ ભાગ લઈ તમાકુ ખાવાથી થતી કેન્સર જેવી જીવલેણ બીમારીઓ અંગે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા .સ્પર્ધા ના અંતે વિજેતા બાળકો ને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા .

આ પ્રસંગે શાળા ના

પ્રિન્સિપાલ સુરેશભાઈ પટેલ સહિત સ્ટાફમિત્રો,

,આરોગ્ય વિભાગ ના કર્મચારીઓ , પી.એચ સી.સેન્ટર સ્ટાફ અને શાળા ના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

TejGujarati