રાજ્યમાં તરૂણ-બાળકોને કોરોના વેકસીન અભિયાનની શરૂઆત કરાવતા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર હેલ્થ

રાજ્યમાં તરૂણબાળકોને કોરોના વેકસીન અભિયાનની શરૂઆત કરાવતા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ.

ગાંધીનગર: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં 15 થી 18 વર્ષની વયના બાળકો તરૂણો ને કોરોના વેક્સિન આપવાના અભિયાનનો ગાંધીનગરના કોબાની જી.ડી.એમ. કોબવાલા હાઇસ્કુલ થી કરાવ્યો હતો*.

મુખ્યમંત્રીશ્રી આજે સવારે આ શાળામાં પહોંચ્યા હતા અને બાળકોના રસીકરણ ની કામગીરી નિહાળી હતી. તેમણે બાળકો સાથે સહજ સંવાદ પણ કર્યો હતો*

આ પ્રસંગે ગાંધીનગરના મેયર હિતેશભાઈ મકવાણા,ધારાસભ્ય શંભૂજી ભાઈ, આરોગ્ય કમિશનર જય પ્રકાશ શિવહરે તેમજ મ્યુનિસિપલ કમિશનર ધવલ પટેલ અને શાળા શિક્ષક પરિવાર તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા*

TejGujarati