રાજ્યમાં હેર સલૂન, બ્યુટી પાર્લરના ધંધાર્થીઓને કોરોના ગાઇડલાઇનના ચુસ્તપણે પાલનની સૂચના

આંતરરાષ્ટ્રીય ગુજરાત બિઝનેસ ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર હેલ્થ

રાજ્યમાં હેર સલૂન, બ્યુટી પાર્લરના ધંધાર્થીઓને કોરોના ગાઇડલાઇનના ચુસ્તપણે પાલનની સૂચના,
કર્મચારીએ રસીના બંન્ને ડોઝ મુકાવી લેવા,
ક્ષમતાના 50 ટકા ગ્રાહકોને જ પ્રવેશ આપવો,
કર્મચારીઓએ માસ્ક તથા હાથમોજા પહેરી રાખવા,
ગ્રાહકો માટે સેનેટાઇઝરની વ્યવસ્થા ગોઠવવી

TejGujarati