અમદાવાદ શહેર પોલીસ લોકોની વહારે.. રસીનો ડોઝ લઈ લેવા લાઉડસ્પીકર દ્વારા કરાઈ જાહેરાત.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર હેલ્થ

અમદાવાદ

વેકસીન લેવા પોલીસની લોકોને અપીલ

અમદાવાદ શહેર પોલીસ લોકોની વહારે.. રસીનો ડોઝ લઈ લેવા લાઉડસ્પીકર દ્વારા કરાઈ જાહેરાત.

ગુજરાત સરકાર ના અનેક વિભાગો ઓ કોરોના ની રસી નાગરિકો ત્વરિત મેળવી લે તે માટે વિવિધ મોરચે પ્રયાસો કરાઈ રહ્યા છે.

અમદાવાદમા એએમસીનું તંત્ર પણ ઈનામી વસ્તુઓ સાથે રસી ના ડોઝ બાકી રહેલા નાગરિકો મેળવી લે તે માટે કપાસિયા તેલના પાઉચનું પણ વીતરણ કરાઈ રહ્યું છે લ. જોકે હજુ પણ લાખો નાગરિકો અકારણ રસી મેળવવા માટે થઈ ને આગળ આવતા નથી

ખોખરા પોલિસ દ્દારા રસી ના ડોઝ બાકી રહ્યી ગયેલ નાગરિકો રસી મેળવવા રસીકેમ્પ ઓ સુધી તાકીદે જાય તે માટે વિશેષ તકેદારી સાથે કરાઈ રહ્યી છે અપીલ અને લાઉડસ્પીકર દ્દારા જાહેરાતો

ખોખરા પોલિસ સ્ટેશન વિસ્તાર મા પોલિસ જીપ દ્દારા લાઉડસ્પીકર દ્દારા સતત જાહેરાત કરી ને રસી મેળવવા માટે બાકી રહ્યી ગયેલ નાગરિકો ઓને જાગૃત કરવામાં આવી રહ્યા છે.

ખોખરા વિસ્તાર મા ભીડભાડ વાળી જગ્યા ઓ તેમજ સમાજ ની વાડી ઓ અને લગ્ન પસંગો કે સામાજિક પસંગો યોજાતા હોય તેવા હોલ કે પાટીઁપ્લોટ કે પછી શાકભાજી ખરીદી માટે ઉમટી પડતા નાગરિકો જયાં મોટી સંખ્યા મા એકત્રિત થાય છે તેવી જગ્યા ઓ પર સતત પેટ્રોલિંગ કરી ને પોલિસ જીપ દ્દારા પોલિસ જવાનો કરી રહ્યા છે રસી તાકીદે મેળવી લેવાની જાહેરાતો કરવામાં આવી હતી.

અમદાવાદ ખોખરા પોલિસ સ્ટેશનની ગોર ના કુવા પોલિસ ચોકી ના મહિલા પોલિસ સબ ઈન્સપેકટર આર એન ચુડાસમા સાહેબ એ તંત્ર ની સાથે શહેર પોલિસ પણ સજ્જ બની ને ફરજ ના ભાગરુપે પોલિસ ની જીપો દ્દારા લાઉડસ્પીકર વડે ખોખરા વિસ્તાર સતત અમે કરી રહ્યા છે રસી મેળવી લેવાની જાહેરાત સાથે અપીલ અને તેમ કરી નેજ આપણે સહુ કોરોના ની સંભવિત ત્રીજી લહેર સામે સુરક્ષિત રહ્યી શકાશે.

TejGujarati