“હું” એકલો “બોલી” શકું, “પરંતુ”સાથે મળીએ તો જ “વાતો”કરી શકાય. – કિન્નરી.કે.ભટ્ટ.

ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક ભારત મનોરંજન સમાચાર

*”હું” એકલો “બોલી” શકું,*

*”પરંતુ”*

*સાથે મળીએ તો જ “વાતો” કરી શકાય.*

*”હું” એકલો “આનંદ” *માણી શકું,*

*”પરંતુ”*

*સાથે મળીએ તો જ “ઉજવણી” કરી શકાય.*

*”હું”* *”સ્મિત” કરી શકું,*

*”પરંતુ”*

*સાથે મળીએ તો જ “મુક્ત હાસ્ય” કરી શકાય.*

*આજ “સુંદરતા” છે “સંબંધો”ની.*

*સંબંધો બંધાય છે સ્નેહથી*,

*વિકસે છે વ્હાલથી*,

*પણ*

*સચવાય છે માત્ર “સમજણથી”……*

*ગમતા સંબંધો સાચવી રાખજો ,*

*જો એ ખોવાશે તો*

*ગૂગલ પણ નહીં શોધી શકે…!!!*

*દરેક સારા સંબન્ધ માં એક*

*સારા માણસ નું રોકાણ હોય છે.*

*”આ વર્ષનો છેલ્લો દિવસ આપણા સૌના સંબંધોની મિઠાસ આમ જ જળવાય રહે તેવી શુભેચ્છાઓ સહ..”*કિન્નરી. કે ભટ્ટ

TejGujarati