રાજ્યમાં કોરોનાના 654 કેસ

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર હેલ્થ

રાજ્યમાં કોરોનાના 654 કેસ
અમદાવાદમાં 317, સુરતમાં 97 કેસ નોંધાયા
વડોદરામાં 41 કેસ, રાજકોટમાં 32 કેસ નોંધાયા
આણંદમાં 21, ગાંધીનગરમાં 18, જામનગરમાં 17 કેસ
ખેડામાં 13, કચ્છમાં 12, વલસાડમાં 11 કેસ
નવસારીમાં 10 કેસ ભરૂચ 9, ભાવનગરમાં 6 કેસ
મહિસાગર અને મહેસાણામાં 5 – 5 કેસ નોંધાયા
મહિસાગર અને મહેસાણામાં 5 – 5 કેસ નોંધાયા
અમરેલી, મોરબી અને તાપીમાં 4 – 4 કેસ
પોરબંદર અને સાબરકાંઠામાં 3 – 3 કેસ નોંધાયા
બનાસકાંઠા, પંચમહાલ, જૂનાગઢમાં 1 – 1 કેસ
રાજ્યમાં ઓમિક્રોનના 16 કેસ નોંધાયા
અમદાવાદમાં 6, સુરત – આણંદમાં 3 – 3 ઓમિક્રોન કેસ
અમરેલી – ભરૂચ – જૂનાગઢ – બનાસકાંઠામાં 1 – 1 કેસ

TejGujarati