અમદાવાદ: આજે વધુ છ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર હેલ્થ

અમદાવાદ: આજે વધુ છ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત

શાળાઓ તરફથી જિલ્લા શિક્ષણાધિકારીને કરાઈ જાણ

તકેદારીના ભાગ રુપે ઓફલાઈન શિક્ષણ બંધ કરવા આદેશ

અમદાવાદમાં અત્યાર સુધીમાં 20થી વધુ વિદ્યાર્થીઓ સંક્રમિત

TejGujarati