રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 177 કેસ

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર હેલ્થ

રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 177 કેસ
રાજ્યમાં ઓમિક્રોનના આજે કોઇ કેસ નહી
અમદાવાદમાં સૌથી વધુ 53 કેસ
સુરતમાં 25 અને વડોદરામાં 16 કેસ
રાજકોટમાં 36 કેસ નોંધાયા
છેલ્લા 24 કલાકમાં 66 લોકો ડિસ્ચાર્જ
રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 948
રાજ્યમાં કોરોનાથી કોઇ મોત નહી
રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,28,869
રાજ્યમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,18,298

TejGujarati