કોવીડ વેક્સિનૈશન પર વડાપ્રધાન મોદીએ કહ્યું, ભારતની સ્થિતિ અભૂતપૂર્વ

ભારત સમાચાર

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’માં કહ્યું કે જો ભારતના આંકડાઓની વિશ્વના અન્ય દેશો સાથે સરખામણી કરવામાં આવે તો આપણા દેશે ‘અભૂતપૂર્વ સિદ્ધિ’ હાંસલ કરી છે.

TejGujarati