ભારતભરના 38000+ગાયનેક નિષ્ણાતો માટે- “વ્યંધત્વ ની સારવાર”ના વિષય ઉપર “ગુડ કલીનિકલ પ્રેક્ટિસ ગાઇડલાઈન” બનાવવાની કમિટીમાં ફેકલ્ટી તરીકે સિનિયર ગાયનેકોલોજીસ્ટ અને ટેસ્ટટ્યુબ બેબી નિષ્ણાત ડૉ.શીતલ પંજાબીને આમંત્રણ. કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર December 26, 2021December 26, 2021K D Bhatt ભારતભરના 38000+ગાયનેક નિષ્ણાતો માટે- “વ્યંધત્વની સારવાર” ના વિષય ઉપર- “ગુડ કલીનિકલ પ્રેક્ટિસ ગાઇડલાઈન” બનાવવાની કમિટીમાં ફેકલ્ટી તરીકે અમદાવાદનાં સિનિયર ગાયનેકોલોજીસ્ટ અને ટેસ્ટટ્યુબ બેબી નિષ્ણાત ડૉ.શીતલ પંજાબીને આમંત્રણ હતું TejGujarati