ગુજરાતમાં કોરોનાના નવા 179 કેસ નોંધાયા

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર હેલ્થ

ગુજરાતમાં કોરોનાના નવા 179 કેસ નોંધાયા

રાજ્યમાં કોરોનાથી બે લોકોના મોત

સૌથી વધુ અમદાવાદમાં 63 કેસ નોંધાયા

સુરતમાં 29, આણંદમાં 18, વડોદરામાં 16 કેસ નોંધાયા

રાજકોટમાં 15, નવસારીમાં 5, બનાસકાંઠામાં 4 કેસ નોંધાયા

ખેડામાં 4, જૂનાગઢમાં 5, કચ્છ અને વલસાડમાં 3 – 3 કેસ

અમરેલી અને ભરૂચમાં 2 – 2 કેસ

ગાંધીનગરમાં 3, જામનગરમાં 2માં કેસ નોંધાયા

ભાવનગર, દાહોદ અને ગીરસોમનાથમાં 1 – 1 કેસ

સુરેન્દ્રનગર અને મહેસાણામાં 1 – 1 કેસ નોંધાયા

TejGujarati