*દુર્ગા ધામ રંગમંચ કમિટી ની સ્થાપના*…
*1008 બ્રાહ્મણ મહાનુભાવો ની વેબ સિરીઝ બનાવવા નો થયો નિર્ણય*…
*દુર્ગા ધામ માં બનશે 100 x 100 નો શૂટિંગ ફલોર*…
*કેમેરા લાઇટ, ઈકયુપમેંટ એડિટિંગ, સેટ અપ, સહિત ની ફેસેલીટી આપવામા આવશે*…
*બ્રાહ્મણ આર્ટિસ્ટ ને કાર્ય મળે તે માટે વિવિધ પ્રકારના કરાશે આયોજન*…
*કમિટી માં*
1) સમીર રાવલ
2) રાજેન ભટ્ટ
3) મનિષા ત્રિવેદી
4) શિલ્પા ઠાકર
5) અભિજ્ઞા મહેતા
6) કિન્નલ નાયક
7) બીમલ ત્રિવેદી
8) ભરત રાજગોર
9) આશા ભટ્ટ
10) તપન વ્યાસ
11) સૌમ્ય ઠાકર
12) શૈલેષ ગોર
*દરેક ભુદેવ સુધી આ મેસેઝને વાયરલ જરુર કરજો*