બ્રેકિંગ : ગુજરાતમાં આમ આદમી પાર્ટી સંગઠન મંત્રી હસમુખ પટેલના પિતા શંકરભાઇ પટેલ આજે સવારે અવસાન પામેલ છે.

કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

બ્રેકિંગ :

ગુજરાતમાં આમ આદમી પાર્ટી સંગઠન મંત્રી હસમુખ પટેલના પિતા શંકરભાઇ પટેલ આજે સવારે અવસાન પામેલ છે.
સદગતનો મૃતદેહ તેમના વતન હારીજ નજીક આવેલા રવધ ગામ ખાતે પહોંચાડવા માટે, આજે બપોરે ત્રણ વાગે ગાંધીનગર ખાતેથી પ્રસ્થાન કરવામાં આવશે.

હસમુખભાઈ પટેલ હાલ અમદાવાદ સેન્ટ્રલ જેલમાં છે.

TejGujarati