રાજ્યમાં કોરોનાના નવા 91 કેસ નોંધાયા

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર હેલ્થ

રાજ્યમાં કોરોનાના નવા 91 કેસ નોંધાયા

રાજ્યમાં કોરોનાથી બે લોકોના મોત

સૌથી વધુ અમદાવાદમાં 26 કેસ નોંધાયા

સુરતમાં 17, વડોદરામાં 12, રાજકોટમાં 15 કેસ નોંધાયા

વલસાડમાં 6, જામનગરમાં 5, નવસારીમાં 4 કેસ નોંધાયા

ગીરસોમનાથમાં 2, ખેડામાં 2, કચ્છ અને તાપીમાં 1 – 1 કેસ

TejGujarati